વાહન સુરક્ષા યુનિક લેઝર કોડ અને ટેમ્પર-પ્રૂફ લોક સાથે ચોરી અને દુરુપયોગ અટકાવે છે.
ગુજરાતમાં HSRP નંબર પ્લેટ અંગે મહત્વપૂર્ણ માહિતી ગુજરાતમાં વાહન માલિકો માટે હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ્સ (HSRP) સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે. આ નંબર પ્લેટ્સ વાહનની સુરક્ષા વધારવા, ચોરી અટકાવવા અને આરટીઓ નિયમન પ્રમાણે ચાલવા માટે જરૂરી છે. જો તમારું HSRP ગુમ થયું છે, તૂટી ગયું છે અથવા નુકસાન થયું છે,...